top of page
hero-bg_edited.jpg

Welcome to Shree N.D.R. School

logo2.png
dada.jpeg
શ્રી એન.ડી. રાવલ સાહેબ 

100+ વર્ષ થી ચાલતો અવિરત જ્ઞાન યજ્ઞ

Since 1921
pa2.jpeg

આચાર્ય ની કલમે 

લિ. શ્રી પરેશભાઈ ટી રાવલ 

આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં ઉત્કૃષ્ટ થવા, આગળ વધવા માટે એક વિશેષ પ્રકારની કુશળતાની જરૂર છે, જે આપણા માનસિક તથા શારીરિક વિકાસ સાથે કેળવી શકાય છે. આપણું મગજ આપણને ધ્યાન કેન્દ્રિત કરવા, કલ્પના કરવા અને તેને કનેક્ટ કરવામાં સક્ષમ છે. તથા આપણું શરીર દરેક કાર્ય ને સફળતા પુર્વક પૂર્ણ કરવા મા મદદ કરે છે. તેથી બન્ને નો વિકાસ જરૂરી છે.

આપણી સફળતા શિક્ષકો ની સતત પ્રતિબદ્ધતા પર નિર્ભર કરે છે. જેઓ સમજણને સમૃદ્ધ બનાવી, માનવ જીવનને ઉન્નત બનાવે છે. અમારી અંગત લાગણી એ છે કે આજના ઝડપથી બદલાતા માહોલમાં શાળાઓ સૌથી વધુ જવાબદાર અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અમારી ટીમ 

WhatsApp Image 2022-03-11 at 10.13.44.jpeg

જતીનભાઈ ટી. રાવલ 

20220310_171833.jpg

રાજેન્દ્રકુમાર પી. સોલંકી 

kirtiben_1.jpeg

કીર્તિબેન જાની 

રમતા રમતા ગણિત અને વિજ્ઞાન શીખો 

game_add.jpeg
game_clock.jpeg
game_maze.jpeg
game_color.jpeg
img_9
hero-bg_edited
img_2
img_4
img_15
સંપર્ક

સંપર્ક

શ્રી એન.ડી.રાવલ ન્યુ ઇંગ્લિશ હાઈ સ્કૂલ,

સહજાનંદ પાર્ક,

ગાયત્રી સોસાયટી પાછળ,

ડેમ રોડ,

સુરેન્દ્રનગર

+91 94096 39990

અમારી સાથે જોડાઈ રહેવા માટે તમારો whatsapp નંબર અહીં જરૂર ભરો

Thanks for subscribing!

bottom of page